Additional information
Weight | 599 g |
---|
₹125.00
*વિજયા દશમી નહિ, “અશોક વિજયા દશમી” છે તહેવારનું નામ*
સૌથી વધુ ભુભાગ જીતનાર ભારતીય રાજાનું નામ, જાણી જોઈને હિંદુ કેલેન્ડરમાંથી કેમ કાઢી નાંખવામાં આવે છે?
સમ્રાટ અશોક અસ્પૃશ્ય હતા ? કે તેમનું નામ, કામ ભૂંસવાની ચેષ્ટાઓ થઈ રહી છે?
અશોક ચક્ર, અશોક સ્તંભ આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો છે, તો આવા મહાન સમ્રાટ અશોકનું નામ હિંદુ કેલેન્ડરોમાંથી કેમ કાઢી નાંખવામાં આવ્યું છે?
વેદ, પુરાણમાં લખેલ કથાઓ, વાર્તાઓ, દેવી – દેવતાઓના કોઈ ઐતિહાસિક પ્રમાણો નથી મળતા. પણ, ભારતમાં જ્યાં ખોદો ત્યાં બુદ્ધ મળે છે. સમ્રાટ અશોકના ઐતિહાસિક પુરાવા મળે છે. ભારતીય તરીકે આપણે કેવી વિચિત્ર પ્રજા છીએ કે જે સત્ય છે તેનો બહિષ્કાર કરીએ છીએ અને જે કપોળ કલ્પિત કલ્પનાઓ છે તેને આગળ વધારીએ છીએ !
પુસ્તકનું નામ છે,
*અશોક વિજયદશમી બનામ દશહરા* (એક શોધપૂર્ણ અધ્યયન)
લેખક : ડૉ. વિજય કુમાર ‘ત્રિશરણ’
કિંમત :125
પુસ્તકની અનુક્રમણિકા નીચે મુજબ છે,
अध्याय-1 : आर्य-आक्रमण और मूलनिवासी संस्कृति विध्वंश ……
अध्याय-2 : भगवान बुद्ध और उनकी देशना ..
अध्याय-3 : बौद्धधर्म मूलनिवासियों का धर्म.
अध्याय-4 : सम्राट अशोक और उनका वंश-परिचय
अध्याय-5 : अशोक विजयदशमी का ब्राह्मणीकरण.
अध्याय-6 : असुर सम्राट महिषासुर और देवी दुर्गा.. अध्याय-7 : परमपूज्य बाबासाहेब एवं अशोक विजयदशमी
अध्याय-8 : भिक्खु और बौद्ध उपासक के कर्तव्य.
उपसंहार.
परिशिष्ट-1 : विजयदशमी – दीपावली से राम-रावण का कोई सम्बन्ध नहीं
9 in stock
Weight | 599 g |
---|