ચરોતરી દલિત લોકબોલી
₹380.00
ચરોતરના દલિતોની લોકબોલીની લાક્ષણિકતા ઉપર વિશ્લેષણ કરી તારણો,
દલિતોની લોકબોલીમાં વિવિધ પ્રસંગે વપરાતા શબ્દો,
ચરોતરના દલિત સર્જકો અને તેમનું સર્જન અને તેમાં દલિત બોલી વિનિયોગ,
ચરોતરના દલિતોના લગ્નગીતો, લોકગીતો,
વિગેરે વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.
1 in stock
Reviews
There are no reviews yet.