Additional information
Weight | 33 g |
---|---|
Pages | 24 |
₹20.00
ગુરુ ગોવિંદનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અને માનગઢ હત્યાકાંડની વિગતો આપતું પુસ્તક છે.
– આ 20 ડિસેમ્બર 1858 ના રોજ ગુરુ ગોવિંદનો જન્મ થયો હતો.
– આદિવાસીઓમાં જળ, જંગલ, જમીનના આંદોલન માટે ચેતના અને પ્રાણ ફૂંકનાર મહામાનવની જન્મ જયંતિ છે.
– શરૂઆત પબ્લિકેશન પ્રસ્તુત કરે છે પુસ્તક, ”ગુરુ ગોવિંદ અને માનગઢની શૌર્યગાથા”
– નાના બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષામાં
– વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક
– જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની વિગતો
– માત્ર અડધા કલાકમાં વાંચી શકાય અને બિરસા મુંડાનો પ્રાથમિક પરિચય મળે તેવું સંક્ષિપ્ત
– પાના સંખ્યા : ૨૪
– કિંમત : 20 રૂ. (25 થી વધારે નકલ મંગાવવા પર 15 રૂ. પ્રતિ નકલ)
અનુક્રમણિકા
૧. જન્મ
૨. બાળપણ
૩. વિવાહ
૪. બ્રિટિશ શાસન સમયે આદિવાસીઓની સ્થિતિ
૫. ગુરુ ગોવિંદ અને તેમનાં સામાજીક તેમજ ધાર્મિક કાર્યો
૬. ગુરુ ગોવિંદની સંપ સભા
૭. એક વિચાર ઃ ભીલ રાજ્ય
૮. સંત ગુરુ ગોવિંદનો અંગ્રેજો સાથેનો પત્ર વ્યવહાર
૯. માનગઢ હત્યાકાંડ
૧૦. સંત ગુરુ ગોવિંદનું મૃત્યુ
૧૧. આદિવાસીઓના બલિદાનનું પ્રતિક આજનું માનગઢ
995 in stock
Weight | 33 g |
---|---|
Pages | 24 |