Additional information
Weight | 499 g |
---|
₹250.00
ભીલ આદિવાસીઓના જીવનામૃત – જીવનરસાયણ જેવી આ સત્યશીલ મૌખિક લોકસંપદા વિદ્યાનાં ઉચ્ચક્ષેત્રો વિદ્યાલયો – મહાવિદ્યાલયો -વિશ્વવિદ્યાલયોમાં પ્રચાર-પ્રસાર પામે અને ઉચ્ચ અભ્યાસનો વિષય બને એવા ઉમદા આશયથી અહીં તેમનાં પ્રમુખ પૌરાણિક લોકમહાકાવ્યો ‘રૉમ-સીતમાની વારતા’ અને ‘ભીલોનું ભારથ’નો ગદ્યાનુવાદ કરવામા આવ્યો છે.
3 in stock
Weight | 499 g |
---|