Additional information
Weight | 160 g |
---|
Original price was: ₹100.00.₹90.00Current price is: ₹90.00.
પ્રતિબદ્ધતા અને કળાનો સમન્વય નિલેશ કાથડની કવિતામાં સુપેરે ખીલ્યો છે. દલિત કવિતાની સમુરાઇયન ધારા છે. ગીરના ડાલામથ્થા સિંહ જેવા, જે ગણ્યા ગાંઠયા દલિત કવિઓ છે, એમનામાંના એક નિલેશ કાથડ છે.
99 in stock
Weight | 160 g |
---|