Additional information
Weight | 49 g |
---|
₹15.00
*સંત કબીર* ને લગતા બે પુસ્તકો. એક નાનું 15 રૂ.નું અને બીજું મોટું 600 રૂ. નું.
ભગવાન ગૌતમ બુદ્ધની જેમ આપણા સંતો માળા, તિલક, માથે ચોટી, સામંતી ભપકાદાર કપડાં, વિગેરે પહેરતા નોહતા, તેનો પ્રચાર કરતા નોહતાં. અત્યારે રવિદાસ, કબીર, વિગેરેના માળા, તિલકવાળા ફોટા મળે છે તે તેમની શિખામણ, ઉપદેશોની વિરુદ્ધમાં છે.
ભગવાન ગૌતમ બુદ્ધની જેમ આપણા સંતો સારું મધ્યમ માર્ગીય જીવન જીવવા અને મનના વિકારો પર કાબૂ કરવા માટે ઉપદેશ આપતા હતા.
*કબીરની કેટલીક સાખીઓ નીચે મુજબ છે.*
દુખ મેં સુમરિન સબ કરે, સુખ મે કરે ન કોય |
જો સુખ મે સુમરિન કરે, દુખ કાહે કો હોય ||
તિનકા કબહુઁ ના નિંદિયે, જો પાઁવ તલે હોય |
કબહુઁ ઉડ઼ આઁખો પડ઼ે, પીર ઘાનેરી હોય ||
ગુરુ ગોવિન્દ દોનોં ખડ઼ે, કાકે લાગૂં પાઁય |
બલિહારી ગુરુ આપનો, ગોવિંદ દિયો બતાય ||
બલિહારી ગુરુ આપનો, ઘડ઼ી-ઘડ઼ી સૌ સૌ બાર |
માનુષ સે દેવત કિયા કરત ન લાગી બાર ||
કબીરા માલા મનહિ કી, ઔર સંસારી ભીખ |
માલા ફેરે હરિ મિલે, ગલે રહટ કે દેખ ||
સાઈં ઇતના દીજિયે, જા મે કુટુમ સમાય |
મૈં ભી ભૂખા ન રહૂઁ, સાધુ ના ભૂખા જાય ||
જાતિ ન પૂછો સાધુ કી, પૂછિ લીજિએ જ્ઞાન |
મોલ કરો તલવાર કા, પડ઼ા રહન દો મ્યાન ||
માલા ફેરત જુગ ભયા, ફિરા ન મન કા ફેર |
કર કા મન કા ડાર દેં, મન કા મનકા ફેર ||
192 in stock
Weight | 49 g |
---|
NARESH PARMAR –
Good