Additional information
| Weight | 999 g |
|---|
₹100.00
👇વા૨લી જાતિ👌
ગુજરાતમાં ૨૮ આદિવાસી (અનુસૂચિત) જાતિઓ રહે છે, તેમની કુલ વસ્તી ૧૯૮૧ની વસ્તીગણતરી મુજબ ૪૮,૪૮,૫૮૬ છે. તેમાંથી એક બે જનજાતિઓ સિવાય લગભગ બીજી બધી જનજાતિઓ વિશે કોઈ સર્વાંગીણ સમાજમાનવશાસ્ત્રીય અભ્યાસો થયા નથી. આમાંથી કેટલીક જનજાતિઓનો અભ્યાસ ઘણો જરૂરી છે. કારણ કે એમની વસ્તી ઘણી વધારે છે.
વારલી જાતિ વિશેના અભ્યાસો :📔
વારલીઓ વિશેના સર્વાંગીણ અભ્યાસો આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ થયેલા છે. તેમાંય આઝાદી પહેલાં બ્રિટિશ અમલદારો આદિવાસી વિસ્તારોમાં અધિકારી તરીકે રહેલા. તેઓએ અન્ય કર્મચા૨ીઓ અને લોકો પાસેથી પૂછી પૂછીને મોટા ભાગની માહિતી એકત્ર કરેલી છે, જેમાં વૈજ્ઞાનિકતાનો સદંતર અભાવ વર્તાય છે. તો આજે જ આ પુસ્તક ખરીદો.👇📔👇
5 in stock
| Weight | 999 g |
|---|