1 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂઆતને 5 વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણીના ભાગ રૂપે એકસાથે 5 પુસ્તકોનું વિમોચન રાખવામાં આવ્યું હતું.
શરૂઆત જન્મદિવસ – 5 વર્ષ 5 પુસ્તકોનું વિમોચન – 1 સપ્ટેમ્બર 2022
Categories:
1 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂઆતને 5 વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણીના ભાગ રૂપે એકસાથે 5 પુસ્તકોનું વિમોચન રાખવામાં આવ્યું હતું.
આપ સૌ વાચકોને જણાવતા અમને આનંદ થાય છે કે શરૂઆત બુકસ્ટોર વેબસાઈટ પર નવા 50 પુસ્તકો એડ કરવામાં આવ્યા છે. જે આપ નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો, ઓર્ડર