ઇન્ટર્નશિપની શરૂઆતથી Final Report અને Viva સુધીની સમગ્ર પ્રક્રિયા માટે એક સંપૂર્ણ, વ્યવહારુ અને માર્ગદર્શક Workbook.
NEP 2020 અંતર્ગત ગુજરાતની રાજ્ય યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કોલેજોના Semester VIના વિદ્યાર્થીઓ અને Faculty Mentors માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી Gujarati–English Bilingual Workbook.
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ | Key Features
– ઇન્ટર્નશિપની સમગ્ર પ્રક્રિયા 7 સરળ Stepsમાં.
– તમામ જરૂરી Internship Forms (Annexures I–XIV) અને દરેક Form ભરવા માટેનું માર્ગદર્શન.
– Forms જમા કરાવ્યાના પુરાવા માટે વિશેષ વ્યવસ્થા.
– 30-Day Daily Diary, Attendance Sheet અને Weekly Review.
– Report Writing માટે Step-by-Step Guidance, Worksheets અને Worked Example.
– ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં Sample Internship Report.
– Final Internship Report સીધો જમા કરાવી શકાય તે માટે Tear-out Pagesની વિશેષ સુવિધા.
– Photographs અને Supporting Documents માટે Evidence Album.
– Internal & External Evaluation માટે જરૂરી Forms.
– Viva Preparation અને Frequently Asked Questions (FAQs).
– વિવિધ યુનિવર્સિટીઓના Internship Rules અને Requirements અંગે માર્ગદર્શન.
– આ Workbook UGC Guidelines (2023), ગુજરાત સરકારના તા. 11/07/2023ના ઠરાવ અને KCG Standard Operating Procedure (SOP)ને આધારે તૈયાર કરવામાં આવી છે.
Compiler & Academic Editor
પ્રો. કિરણકુમાર જી. રોહિત
Assistant Professor of English
Gujarat Education Service, Class II
Government Arts College, Shahera, Panchmahal, Gujarat.
Book Details
– Edition: November 2026
– Language: Gujarati–English (Bilingual)
– Pages: 144
– Size: A4
– ISBN: 978-81-183024-2-1