Additional information
Weight | 1001 g |
---|
₹900.00
🔸દલિત સમાજનું અદભુત પુસ્તક🔸
પુસ્તકનું નામ : હરિજન સંત અને લોકસાહિત્ય – કંઠસ્થથી ગ્રંથસ્થ
પાના સંખ્યા : લગભગ 800
કિંમત : 900 રૂ.
આ પુસ્તક લખાયું ત્યારે હરિજન શબ્દ વપરાતો હશે એટલે પુસ્તકનું નામમાં હરિજન શબ્દ છે.
🔹 800 થી વધારે પાનામાં દલિત સમાજના સંતો, તેમના સમાજ સુધારણાના કાર્યો, ઐતિહાસિક તારીખ, નોંધો સાથે ઉપલબ્ધ છે.
🔸 આ પુસ્તક પરથી બીજા કેટલાય પુસ્તકો લખાયા છે, જેનો મૂળ સોર્સ આ પુસ્તક છે.
🔹 વીર મેઘમાયા પર 100 થી વધારે પાનામાં ઈતિહાસ લખાયો છે.
🔸 સંત રવિદાસ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસીજીવણ, દુદો શાહ, ઓરસિઓ મેઘવાળ, તેજાનંદ સ્વામી, જોધલપીર, ગુરુ ઉગમસિંહ, શહીદ મેઘડો, મેણ ભાટ, સંત મારન્નેર, વિગેરે જેવાં કેટલાય સંત, સાહિત્યનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
🔹 ગુજરાતીની લોકબોલીમાં ગવાયેલ અસંખ્ય ભજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
🔸 આમ, આ પુસ્તક દલિત સંતો અને સંત સાહિત્યનો એકસાયકલોપીડિયા છે.
🔹 દરેક વિદ્વાન, અભ્યાસુ વ્યક્તિએ આ પુસ્તક વસાવવું જોઈએ.
7 in stock
Weight | 1001 g |
---|