અજાતશત્રુ લિંકન

Original price was: ₹75.00.Current price is: ₹67.50.

📘 *આ પુસ્તક વાંચો, જિંદગીમાં ક્યારેય હાર નહિ માનો.* તમે જુઓ કે એક માણસ કેટલી બધી અસહ્ય તકલીફો વેઠીને, અસંખ્ય વખત હારીને પણ હાર નથી માનતો અને છેલ્લે એવી ભવ્ય જીત મેળવે છે કે આખી દુનિયા દંગ થઈ જાય છે અને સમગ્ર દુનિયાના લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની જાય છે.
*સામાજિક ન્યાયની લડતના અગ્રદૂત, ઍબ્રાહમ લિંકન* ને જાણવા માટેના બે પુસ્તકો. એક નાનું અને એક મોટું.
૧. અજાતશત્રુ લિંકન
પાના સંખ્યા : ૧૫૯
કિંમત : ૭૫ રૂ.
૨. ઍબ્રાહમ લિંકન
પાના સંખ્યા : ૪૭૯
કિંમત : ૬૦૦ રૂ.

1 in stock

Additional information

Weight 235 g

Add to cart