Additional information
Weight | 99 g |
---|
₹50.00
”શબવાહિની ગંગા” અંકમાં તમને શું વાંચવા મળશે.
અનુક્રમણિકા
૦૨ શરૂઆત : ગોપાલભાઈ ખોટા નથી, હિંદુઓ આવા જ છે,
દોગલા – કૌશિક શરૂઆત
૦૪ જાહેર અપીલ : ૧૬ કરોડ ભેગા ન કરી શકે તો બાળકને મરવા
દેવાનું? સરકાર જવાબ આપ – નેલ્સન પરમાર
૦૫ નિસ્બત – ઈતિહાસ : ૩૦ જૂન : સંથાલ હુલ દિવસ – પ્રવીણસિંહ
ખાંટ
૦૬ દલિત – મુસ્લિમ ભાઈ ભાઈના નારા સાથે આગળ વધવું જ
જાેઈએ. – રાહુલ પરમાર (મહામંત્રી – ભારતીય દલિત પેંથર)
૦૭ નિસ્બત – સામાજિક : ગોવિંદનો આત્મા જવાબ ન આપી શક્યો!
– રમેશ સવાણી
૦૯ હેશટેગ : આખરે દેશ વેચવો કોને કહેવાય? – નરેશ મકવાણા
૧૧ નિસ્બત – મહિલાઓ : સામાજિક રીતરિવાજાેનાં નામે
મહિલાઓનું શોષણ – કિંજલ ભારતીય
૧૨ કાયદો બોલે છે : સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી એક્ટના કેસો
ચલાવવા જી. પી. એસ. સી. પાસ કરેલ વિશિષ્ટ ખાસ પબ્લિક
પ્રોસિક્યુટર સરકારી વકીલ (એ .સી.પી.)ની નિમણુંકો કેમ
કરતા નથી ? – સંજયકુમાર એ. પરમાર
૧૪ નિસ્બત – રાજકીય : કાજલબેન ! પ્રજા રંગા-બિલ્લા નથી ! –
રમેશ સવાણી
૧૫ નિસ્બત – આર્થિક : એલોપથી, વિજ્ઞાન અને આયુષ્યઃ આયુર્વેદિક
ભક્તિથી કોરોના મહામારી દૂર તો કરી બતાવા – પ્રો.
હેમન્તકુમાર શાહ
૧૬ તડકતું ભડકતું ગરમાગરમ….. સોશિયલ મીડિયાથી… ઃ
‘રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા !’ – રમેશ
સવાણી
૧૭ નિસ્બત – શિક્ષણ : શિક્ષણ સુધાર માટે એક શિક્ષકના સૂચના –
પ્રવીણસિંહ ખાંટ
૨૦ નિસ્બત – શિક્ષણ : સમાજરત્ન કર્મશીલ પ્રો.યશવંત વાઘેલા –
જીતેન્દ્ર વાઘેલા
૨૧ નિસ્બત – સ્વાસ્થ્ય : ભારતીય પુરૂષોનું શિશ્ન સરેરાશ ૪ ઈંચ હોય
છે. અને એ સંભોગ વખતે સંતોષ પ્રાપ્ત કરવા પુરુતું છે. –
મનહર જમીલ
૨૨ બહુજન ઈતિહાસ : દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી
આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ – નીરજકુમાર
કે.મહિડા
૨૬ પાણીની ક્રાંતિ : ભાગ ૬ – ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ – મોહિન્દર
મૌર્ય
૨૮ બહુજન કવિતાઓ
૨૯ ભીમ વાતા
૩૦ પ્રતિ-ક્રિયાપદ : PDASY (પંડિત દીનદયાલ અંતિમ સંસ્કાર યોજના) – BY U. P. GOVERNMENT
૩૧ પકાલાલના હાસ્યના પકોડા : પકાલાલ
૩૨ ભીમ વાર્તા
192 in stock
Reviews
There are no reviews yet.