માતા રમાબાઈ સંક્ષિપ્ત જીવન ચરિત્ર

20.00

🤱🏻👩‍👧‍👦માતા રમાબાઈ👩🏼‍🍼👩‍👧‍👦
🔸માતા રમાબાઈ આંબેડકર (આઈસાહેબ)નો જીવન સંઘર્ષ જાણવા માટેનું પુસ્તક. જાણો બાબસાહેબના સંઘર્ષમાં #માતા રમાબાઈએ કેવી રીતે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
લેખક : ચર્ચિલ મીરાણા
કિંમત – ૧૫ રૂપિયા
(૨૫ થી વધુ નકલ ૧૦ રૂ. પ્રતિ કોપી)
પાના સંખ્યા : ૨૪ પાના
🔹 બાળકો,યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ દરેક માટે “માતા રમાબાઈ આંબેડકર”નો પ્રાથમિક પરિચય મેળવવા માટે નાનું અને સરળ ભાષામાં લખાયેલું પુસ્તક.
🔸રમાબાઈનો જન્મ , રામબાઈનું ગૃહસ્થી જીવન , બાબાસાહેબનો પુસ્તક પ્રેમ અને રામબાઈનો પરિવાર પ્રેમ , પારિવારિક જવાબદારીઓની મક્કમતા , રાજગૃહમાં રામબાઈનું જીવન અને રામબાઈની અંતિમ ક્ષણો, વગેરે વિષે પુસ્તકમાં વિગતવાર જાણો.
🔹જરૂરી બધી જ તારીખો, સ્થળ, ઘટનાઓનો ઉલ્લેખ.

1822 in stock

Flat 25% Discount

Quantity 25 - 1000
Discount
(Per Qty)
25%

Additional information

Weight 49 g

Reviews

There are no reviews yet.

Be the first to review “માતા રમાબાઈ સંક્ષિપ્ત જીવન ચરિત્ર”

Your email address will not be published. Required fields are marked *

You may also like…