S.C.-S.T.-O.B.C . તમારી અનામત નાબૂદીની કગાર પર

80.00

-અનામતનો ઇતિહાસ.
-સરકારની ભૂમિકા.
-માનવકસાઈઓ , અનામતપ્રથાના વિરોધમાં અગ્રીમ કેમ છે.
-પ્રિન્ટ મીડિયા ની ભૂમિકા.
-અનામત નાબુદી થી કોને ફાયદો છે ?
-અનામત નાબૂદીથીસૌથી વધારે ગેરલાભ ઓબીસીને.
-ઉપભોક્તા તમે, ઉત્પાદક તમે જ બનો .
-રાજકીય પક્ષો ની ભૂમિકા.
-સરકારી નોકરીઓની અનામત નાબુદીની કગાર પર.
-ખાનગીક્ષેત્રમાં અનામત દાખલ કરો.
-અંધશ્રદ્ધા મુક્ત બનો .
-અફવાઓને હકીકતો સાથે ચકાસો.
-ઉપાય શું છે ?
અનુ .જાતિ , જનજાતિ અને અન્ય પછાત જાતિઓના ઉત્થાન અને અસ્તિત્વ માટે અતિ મહત્વના પરિબળ અનામતના અનેક પાસાનું ટૂંકમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં .
#પુસ્તક_વસાવો, #વાંચો અને #વંચાવો.

3 in stock (can be backordered)

Additional information

Weight 100 g

You may also like…