Sale!

અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સંબંધિત કાયદાઓ

Original price was: ₹1,995.00.Current price is: ₹1,600.00.

👉 *SC ST Act ડીટેઇલમા*

આ પુસ્તકમાં એસસી એસટી એક્ટ ડીટેલમાં વાંચવા મળશે.

તમે ફક્ત આ પુસ્તકની અનુક્રમણિકા વાંચી જાવ અને તમે જોશો કે આ પુસ્તકમાં એસસી એસટી એક્ટને લગતી બંધારણ, કાયદા, આપણો આ સ્પેશિયલ એક્ટ અને નાગરિક હક રક્ષણ અધિનિયમ, વિગેરે બધી જ માહિતી આવરી લેવામાં આવી છે. દરેક એક્ટિવિસ્ટ પાસે આ પુસ્તક હોવું જ જોઈએ. આ પુસ્તક તેમને વસાવવું જોઈએ. વાંચવું જોઈએ અને જ્યાં જ્યાં અત્યાચારો થાય છે ત્યાં ત્યાં આ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ.

અનુક્રમણિકા

૧. એસસી એસટી એક્ટ 1989
૨. એસસી એસટી એટ 2018 નો સુધારો
૩. એસસી એસટી એક્ટ હેઠળ સુપ્રીમ
૪. કોર્ટની ગાઇડલાઇન્સ તથા લેન્ડમાર્ક ચુકાદાઓ
૫. એસસી એસટી એક્ટ ના નિયમો 1995
૬. નિયમોમાં સુધારા
૭. રાહત રકમ માટેના માપદંડો
૮. એસસી એસટી જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની કરાઈ કરવાનું નિયમન બાબત
૯. નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ ચેર પર્સન એન્ડ મેમ્બર્સ રુલ્સ 2004
૧૦. નેશનલ કમિશન ફોર્સ એન્ડ મેમ્બર્સ રૂલ્સ 2004
૧૧. ગુજરાત રાજ્યની અનુસૂચિત જાતિઓની યાદી
૧૨. ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિઓની યાદી
૧૩. સમગ્ર ભારતના તમામ રાજ્યોની અનુસૂચિત જાતિઓની યાદી
૧૪. સમગ્ર ભારતના તમામ રાજ્યોની અનુસૂચિત જનજાતિઓની યાદી
૧૫. નાગરિક હક રક્ષણ અધિનિયમ 1955
૧૬. નાગરિક હક રક્ષણ નિયમો 1977
૧૭. ભારતીય બંધારણ 1950 ની અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને લગતી જોગવાઈઓ
૧૮. ભારતીય દંડ સંહિતા 1860ની અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને લગતી જોગવાઈઓ

5 in stock

Additional information

Weight 1300 g

Reviews

There are no reviews yet.

Be the first to review “અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સંબંધિત કાયદાઓ”

Your email address will not be published. Required fields are marked *

You may also like…