Sharuaat Bookstore
Publication & Bookstore
₹20.00
13 માર્ચ ૧૯૪૦ માં ઉદ્યમ સિંહે જનરલ ડાયરને લંડન જઈને ગોળી મારી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જનરલ ડાયર જવાબદાર હતો. તેના આદેશ પર જ ભારતીયો પર ફાયરિંગ કરવામાં આવેલ હતું.
2476 in stock