सम्राट हिरण्यकश्यप

70.00

🚩 *હિંદુઓ તો ખરા જ પણ સાથે 🇪🇺 દલિતોને પણ મારે કહેવું છે કે,*
જે દેશમાં તમે પેદા થયા,
જે ધર્મમાં તમે માનો છો,
કે જે ધર્મનો તમે વિરોધ કરો છો,
કે જે ધર્મના નિયમો, ધર્મની સામાજિક વ્યવસ્થાથી પીડિત છો,
કે તે ધર્મ વિશે જાણકારી મેળવવાનું રાખો. 🙏
*”સમ્રાટ હિરણયકશ્યપ”* પુસ્તક લખવા માટે જે રેફરન્સ પુસ્તકોનો ઉપયોગ કર્યો છે, તેનું લિસ્ટ જોઈ જાવ. કશું જ એવું નથી જે ઉપજાવી કાઢેલ હોય. બધા રેફરન્સ પુસ્તકો તમારી સામે દાયકાઓથી, સદીઓથી હતા જ, બસ તમે તે વાંચવાની દરકાર નથી લીધી. સમ્રાટ હિરણ્યકશ્યપને વાંચો, જાણો અને પછી આગળ વધો. 🙏🙏
રેફરન્સ પુસ્તકોનું લિસ્ટ,
1. बाल्मीकीय रामायण । प्रकाशक गीता प्रेस, गोरखपुर ।
2. स्कन्द पुराण । प्रकाशक गीता प्रेस, गोरखपुर ।
3. सत्यार्थ प्रकाश, (भागवत पुराण) । स्वामी दयानन्द सरस्वती ।
4. अट्ठाईस बुद्ध प्रभावित समाज लेखक डा. सूरजमल सितम ।
5. डा. अम्बेडकर सम्पूर्ण वाङ्मय खण्ड-8 एवं खण्ड-7 ।
6. भारतीय वैश्य समुदाय का इतिहास । डा. रामेश्वर दयाल गुप्त ।
7. त्यौहारों के रहस्य लेखक मा. रोशन बौद्ध । प्रकाशक- सम्यक प्रकाशक नई
8. भारत, भारतीय, भारतीयता, लेखक मा. हौशिला प्रसाद ।
9. हिन्ट समाचार पत्र – 4 मार्च, लेखक डा. राकेश अग्रवाल ।
10. बालसाहित्य-देवदत्त, लेखक बौधाचार्य शान्तिस्वरूप बौद्ध
11. कन्नौज का इतिहास, लेखक मा. आनंद स्वरूप मिश्र ।

4 in stock

Additional information

Weight 199 g