Additional information
| Weight | 399 g |
|---|
₹90.00
૧૮૮૩ માં કાર્લ માર્કસનું મૃત્યુ થયું હતું. આજે તેમની મૃત્યુતિથિ છે અને દલિત માર્કસવાદીઓ ટેન્શનમાં છે કે “જય ભીમ”, “જય બહુજન”, “જય મૂળનિવાસી” ચાલતું હોય ત્યાં “લાલ સલામ” બોલવું કેમનું ? 😝
દલિત સામ્યવાદીઓ ચોતરફ નિંદાપાત્ર છે.
હવે કાર્લ માર્કસની વાત કરીએ.
કાર્લ માર્ક્સએ સામ્યવાદ આપ્યો જેને વામપંથ પણ કહે છે. અને દુનિયાના માનવ ઇતિહાસને તેમણે આર્થિક દૃષ્ટિએ મૂલવવા પ્રયત્ન કર્યો. આજે દુનિયાના દરેક અર્થશાસ્ત્રી કાર્લ માર્કસને અચૂક વાંચે છે.
કાર્લ માર્ક્સના વિચારો સાવ કાઢી નાંખવા જેવા નથી. બસ ભારતના સંદર્ભમાં તે ચાલે એમ નથી.
દુનિયાભરના દેશોમાં અમીર અને ગરીબ એમ બે ભેદભાવ છે. કાળા – ગોરા ભેદભાવ હતો પણ હવે તે ઘણો ઓછો થયો છે.
8 in stock
| Weight | 399 g |
|---|