Additional information
Weight | 299 g |
---|
₹150.00
बहुजनो बिजनेस की ओर बढ़ो
બહુજન સમાજએ બિઝનેસ માટે આગળ કઈ રીતે વધવું તેના માટે નું એક સરસ પુસ્તક એટલે બહુજનો બિઝનેસ કી ઔર બઢો આ પુસ્તકમાં પોતાનો બિઝનેસ શરૂ કરીને નાના માણસથી કરોડપતિ બનેલા બહુંજનોના સંઘર્ષની અદભુત કહાની છે.
●આ પુસ્તકમાં અલગ અલગ ઉદ્યોગોમાં સફળ થયેલા 53 લોકોના સંઘર્ષની માહિતી.
● બહુજનો બિઝનેસથી કેમ આટલા બધા દૂર છે, એવું તો શુ કારણ રહ્યું હશે જેના કારણે બિઝનેસમાં બહુજ ઓછા લોકો સફળ થયા.
● ક્યાર સુધી બીજા લોકોની સંપત્તિને જોતા રહશો ક્યારે પોતાના પગ ઉપર ઉભા થશો..
● આર્થિક સમૃદ્ધિ વગર આપડો ઉધાર નથી એટલે ઉદ્યોગપતિ બનો.
● બહુજન સમાજના લોકો બીજા જોડે ક્યાર સુધી નોકરી માંગવા વાળા રહશો ક્યારે નોકરી આપવા વાળા બનશો.
● સમયની આવશ્યકતા છે બહુજન સમાજે પોતાનો બિઝનેસ શરૂ કરવાની.
● જાણો બિઝનેસમાં બહુજન સમાજે કઈ રીતે પોતાનો બિઝનેસ વધારવો અને કઈ રીતે આગળ વધુ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક એટલે बहुजनो बिजनेस की ओर आगे बढ़ो
7 in stock
Reviews
There are no reviews yet.