ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર

Original price was: ₹20.00.Current price is: ₹18.00.

*બિરસા મુંડા જન્મ જયંતિ*
– આ ૧૫ નવેમ્બર ધરતી આબા બિરસા મુંડાની જન્મ જયંતિ છે.
– આદિવાસીઓમાં જળ, જંગલ, જમીનના આંદોલન માટે ચેતના અને પ્રાણ ફૂંકનાર મહામાનવની જન્મ જયંતિ છે.
– શરૂઆત પબ્લિકેશન પ્રસ્તુત કરે છે પુસ્તક, *ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર*
– નાના બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષામાં
– વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક
– જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની વિગતો
– માત્ર અડધા કલાકમાં વાંચી શકાય અને બિરસા મુંડાનો પ્રાથમિક પરિચય મળે તેવું સંક્ષિપ્ત
– પાના સંખ્યા : ૨૪
– કિંમત : ૧૫ રૂ. (૫૦ થી વધારે નકલ મંગાવવા પર ૧૦ રૂ. પ્રતિ નકલ)

980 in stock

40 % Discount

Quantity 25 - 1000
Discount
(Per Qty)
40%

Additional information

Weight 33 g

You may also like…

Add to cart