Additional information
| Weight | 251 g |
|---|
₹160.00
🇪🇺 *સૌરાષ્ટ્ર એ બીજું મહારાષ્ટ્ર છે.*
સૌરાષ્ટ્રના લોકો ડૉ. બાબાસાહેબના કાર્યોમાં શરૂઆતના સમયથી જ જોડાયેલા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરને સાંભળવા સૌરાષ્ટ્રથી છેક મહારાષ્ટ્ર જતા.
અંગ્રેજ સરકાર સામે અછૂતોની સ્થિતિ મુકવા, પ્રતિનિધિત્વ માંગવા, રજૂઆતો કરવામાં સૌરાષ્ટ્રના લોકોનું અમૂલ્ય યોગદાન છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના છાપા અને પ્રવૃતિઓ માટે દાન આપવામાં અને ગુજરાત બોલાવવામાં પણ સૌરાષ્ટ્રના લોકો મોખરે હતા.
આ બધી વિગતો,
સૌરાષ્ટ્રના લોકોના નામ, ફોટા સાથે *સૌરાષ્ટ્રની આંબેડકરી ચળવળનો ઈતિહાસ (ઈ. સ. 1930 થી 2000)* પુસ્તકમાં મળશે.
*શરૂઆત બુકસ્ટોર*
8141191312
| Weight | 251 g |
|---|