Additional information
Weight | 499 g |
---|
Original price was: ₹350.00.₹251.00Current price is: ₹251.00.
૧૪ એપ્રિલ નિમિત્તે ગિફ્ટ આપવા માટે પુસ્તકો
🎁 *૨૫૧ રૂ. ના ગિફ્ટ પુસ્તકો*
શરૂઆત પબ્લિકેશનના ૧૮ નાના પુસ્તકોનો સેટ.
જેની મૂળ કિંમત ૩૫૦ રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે ૨૫૧ રૂ. મા તમે તમારા સ્વજનને ભેટ આપી શકશો.
નાના પોકેટ સાઈઝ પુસ્તકોનું લીસ્ટ
૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
7. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
8. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
9. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
12. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
14. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
15. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હિંદુ કોડ બિલ
17. વીર વાલ્મિકી સમાજ
18. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
82 in stock
Reviews
There are no reviews yet.