Additional information
Weight | 99 g |
---|
₹40.00
બ્રાહ્મણવાદ અને અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ
બાબા રામદેવ ક્ષત્રિય કે તંવર નહીં પણ મેઘવાળ હતા.
બાબા રામદેવનું કેવી રીતે બ્રાહ્મણીકરણ થયું? કેવી રીતે તેમને અવતારી પુરુષ બતાવી, તેમની શિક્ષાઓને, શિખામણોને ખતમ કરવામાં આવી? તે વિષે રસપ્રદ, આધારભૂત માહિતી સાથેનું પુસ્તક.
આ પુસ્તક મૂળે ડૉ. કુસુમ મેઘવાલે હિંદી ભાષામાં લખેલ છે. અને તેનું ગુજરાતી અનુવાદ મહેન્દ્ર વાળાએ કરેલ છે.
વધુ પુછપરછ માટે સંપર્ક,
શરૂઆત બુકસ્ટોર
8141191312
સોમવારથી શનિવાર
સમય : સવારે 10 થી સાંજે 6
282 in stock
Weight | 99 g |
---|