Additional information
Weight | 34 g |
---|
₹20.00
(૨૫ થી વધુ નકલ ૧૫ રૂ. પ્રતિ નકલ)
આ પુસ્તકમાં સૌ બહુજન, મૂળનિવાસી માટે સંગઠન, નેતૃત્વ અને તેઓમાં નૈતિક મૂલ્યોની આવશ્યકતા બાબતે ટુંકમાં પણ સચોટ રીતે લખેલ છે. આ પુસ્તકમાં નીચે પ્રમાણેના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
૧) નૈતિકતા શું છે ?
૨) ચારિત્ર્ય શું છે ?
૩) સમાજનું ચારિત્ર્ય પરિવર્તન વિરોધી છે.
૪) ફૂલે – આંબેડકરી આંદોલનના લક્ષ્ય માત્ર જરૂરિયાત
૫) બેઈમાન બુદ્ધિમાન મસિહા નથી થઈ શકતો
૬) પરિવર્તનની અહમિયત અને સમાજની જરૂરિયાત
૭) મિશનરી આંદોલનને સફળ બનાવવા માટે વ્યક્તિગત નહિ, સંસ્થાગત નેતૃત્વ હોવું આવશ્યક છે
૮) સંગઠન નિર્માણની આવશ્યકતા શા માટે છે ?
૯) સંગઠન નેતૃત્વનું નિર્માણ નથી કરતું, માત્ર નેતૃત્વ ઉપલબ્ધ કરાવે છે
૧૦) સંસ્થા અને નેતૃત્વનો પરસ્પર સંબંધ
૧૧) નેતૃત્વની અહેમિયત અને તેના લક્ષણો
૧૨) સંસ્થાગત નેતૃત્વ
૧૩) વ્યક્તિગત નેતૃત્વ કેમ વિકસે છે ?
૧૪) વ્યક્તિ સંગઠન કરતાં શ્રેષ્ઠ નહિ પરંતુ સંગઠન વ્યક્તિ કરતાં શ્રેષ્ઠ છે
૧૫) કોઈ વ્યક્તિ વગર સંગઠન અટકતું નથી
આવા પંદર મુદ્દાઓ પર ટુંકમાં પણ સચોટ રીતે ગંગાવણે સાહેબે સમજાવ્યું છે.
એક નકલ જરૂર ખરીદજો અને વાંચ્યા પછી યોગ્ય લાગે તો આપના સંગઠનમાં વિતરણ માટે મોટી સંખ્યામાં ખરીદી સંગઠન, નેતૃત્વ અને નૈતિક મૂલ્યો બાબતે સમજણ ફેલાવજો.
299 in stock
Reviews
There are no reviews yet.