Additional information
| Weight | 2500 g |
|---|
Original price was: ₹1,300.00.₹1,001.00Current price is: ₹1,001.00.
૧૪ એપ્રિલ નિમિત્તે ગિફ્ટ આપવા માટે પુસ્તકો
🎊 *૧૦૦૧ રૂ. ના ગિફ્ટ પુસ્તકો*
શરૂઆતના 25 નાના પુસ્તકો +
સંવિધાન (ગુજરાતીમાં, સાદા પૂંઠાનું) +
બાબાસાહેબનું પુસ્તક – જાતિનો વિનાશ (ગુજરાતીમાં) +
ગુલામગીરી +
પેરિયારનું પુસ્તક – સાચી રામાયણ (ગુજરાતીમાં) +
શરૂઆતના અંકો
જેની મૂળ કિંમત આશરે ૧3૦૦ રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે ૧૦૦૧ રૂ. મા તમે તમારા સ્વજનને ભેટ આપી શકશો.
નાના પોકેટ સાઈઝ પુસ્તકોનું લીસ્ટ
૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
7. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
8. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
9. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
12. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
14. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
15. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હિંદુ કોડ બિલ
17. વીર વાલ્મિકી સમાજ
18. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
19. બહુજન વીરાંગના ઉદા દેવી પાસી
20. સંત શિરોમણી રવિદાસ
21. નૈતિક મૂલ્ય અને સંસ્થાગત નેતૃત્વની આવશ્યકતા
22. ગુરુ ગોવિંદ અને માનગઢની શૌર્યગાથા
23. ભગવાન ગૌતમ બુદ્ધ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
24. કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
25. વ્લાદિમીર લેનિન – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
93 in stock
| Weight | 2500 g |
|---|