Additional information
Weight | 49 g |
---|
₹20.00
ડૉ. બાબાસાહેબ દ્વારા લિખિત ”ભગવાન બુદ્ધ અને તેમનો ધમ્મ” નું સંક્ષિપ્ત પુસ્તક. જેમાં સિદ્ધાર્થના જન્મથી લઈને બુદ્ધ બનવા સુધી અને તેમના પ્રાથમિક ઉપદેશો જેવા કે ચાર આર્ય સત્ય, પંચશીલ, આર્ય અષ્ટાંગિક માર્ગ, ધમ્મ, અધમ્મ અને સદધમ્મ શું છે? તે સામેલ છે.
(25 થી વધુ કોપી 15 રૂ. પ્રતિ નકલ)
4766 in stock
Weight | 49 g |
---|