Additional information
Weight | 1999 g |
---|
₹700.00 Original price was: ₹700.00.₹551.00Current price is: ₹551.00.
૧૪ એપ્રિલ નિમિત્તે ગિફ્ટ આપવા માટે પુસ્તકો
💝 *551 રૂ. ના ગિફ્ટ પુસ્તકો*
શરૂઆતના 20 નાના પુસ્તકો અને સંવિધાન (ગુજરાતીમાં – સાદા પૂંઠાનું)
જેની મૂળ કિંમત 700 રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે 551 રૂ. મા તમે તમારા સ્વજનને ભેટ આપી શકશો.
નાના પોકેટ સાઈઝ પુસ્તકોનું લીસ્ટ
૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
7. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
8. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
9. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
12. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
14. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
15. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હિંદુ કોડ બિલ
17. વીર વાલ્મિકી સમાજ
18. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
19. નૈતિક મૂલ્યો
20. ગુરુ ગોવિંદ અને માનગઢ હત્યાકાંડ
95 in stock
Weight | 1999 g |
---|
Reviews
There are no reviews yet.