રબારી-ભરવાડ વિકાસના પંથે

Original price was: ₹100.00.Current price is: ₹90.00.

આ પુસ્તકને ને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત કરવામા આવ્યું છે. જેમાં અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી છે.
વિભાગ (૧)
૧) પોસાકની વિવિધતા
૨) ઇતિહાસ
૩) ધર્મ
૪) રીત રિવાજો
૫) જીવન પ્રણાલી
૬) પશુપાલકોનું આર્થીક જીવન
૭) સળગતા પ્રશ્નો
વિભાગ (૨)
૯) પશુપાલન વિભાગની યોજના
૧૦) મહેસુલ વિભાગ ની યયોજના
૧૧) સમાજકલ્યાણ વિભાગ ની યોજના
૧૨) ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડ
૧૩) ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ
વિભાગ (૩)
૧૪) ભરવાડ શબ્દ બાબતે શ્રી કેકા શાસ્ત્રી નું મંતવ્ય
૧૫) નાના ભાઇ અને મોટા ભાઇ માં પ્રચલીત શાખ – ગોત્ર
૧૬) ચલ કે અચલ શાખાઓ
૧૭) ભરવાડ સમાજ ના દેવ સ્થાન મંદિરો
૧૮) ગુજરાત રાજ્યમાં ઢોરની સંખ્યા
૧૯) ગુજરાત રાજ્યમાં ગાય, ભેંસ, ઘેટાં અને ઊંટની સંખ્યા
૨૦) મૂળ વતન નક્કી કરવા બાબત સરકારનો તા-૨૨/૩/૧૯૯૭ નો માર્ગદર્શક પત્ર
૨૧) સંદર્ભ પુસ્તકો

1 in stock

Additional information

Weight 299 g

You may also like…

Add to cart