Additional information
| Weight | 699 g |
|---|
₹425.00
આ પુસ્તકની અંદર કબીર અને ‘રવિ-ભાણ સંપ્રદાય’ ના સંતોની વાણી તથા દર્શન , કબીર નું જીવન-કવન , કબીર પરંપરા અને ગુજરાત માં તેનો વિકાસ, કબીરપંથી ઉપાસના, રવિ ભાણ ના સિધ્ધાંતો અને ઉપાસના, કબીરના સ્થાનકો આશ્રમો, રવિ ભાણ સંપ્રદાયની જગ્યાઓ, કબીર ગુજરાતી પ્રકાશિત સાહિત્ય વગેરે કુલ અગિયાર પ્રકરણો ઉપર ચર્ચા કરવામાં આવી છે.
‘ કબીર આધી સાખી યહ,
કોટી ગ્રંથ કરી જાન;
નામ સત્ જગ જૂઠ હૈ,
સુરત શબ્દ પહેચાન ‘
– સતસાહેબ 👌
15 in stock
| Weight | 699 g |
|---|