ભીલ પ્રદેશ એક પરિચય
₹70.00
જાણો “આદિવાસીઓ ની ભીલ પ્રદેશ ની માંગણીઓ શું છે.”
પુસ્તક ભીલ પ્રદેશ એક પરિચય
પુસ્તક ના લેખક : ડૉ. જયંતીલાલ એલ. બામણીયા
પુસ્તક ની કિંમત : ૭૦
ભીલ પ્રદેશ એટલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર નો સરહદી વિસ્તાર તથા આ વિસ્તાર થી નજીક આજુબાજુના આદીવાસી સમાજના ઘટક વિસ્તારો. તથા આ પુસ્તકમાં નીચે મુજબ ની તમામ માહિતી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.👇👇👇
૧. ભીલ પ્રદેશ, ભીલ પ્રદેશ રાજ્ય અને ભારતનું બંધારણ
૨. ભીલ પ્રદેશના પ્રશ્નો અને સમસ્યાઓ
૩. માનગઢ હત્યાકાંડ – એક ઐતિહાસિક ચળવળ (આંદોલન)
૪. અંગ્રેજો સામે લડનાર ભારત દેશના મૂળ માલિક આદિવાસી
૫. ભીલ પ્રદેશ : આદિવાસી ઓળખ, સાતત્ય, સંસ્કૃતિ, પર્યાવરણ/પ્રકૃતિ
૬. ભીલ રાજ્યની જરૂરિયાત / મહત્ત્વ
૭. ભીલ પ્રદેશની સ્થાપના / રાજ્ય રચનાના ઉપાયો
૮. ભીલ શબ્દનો અર્થ તથા ભીલ સમાજનો પરિચય
૯. ભારતના મૂળ માલિક આદિવાસી
૧૦. ભીલપ્રદેશનો આદિવાસી સમાજનો પરિચય
(સામાજિક, આર્થિક જીવન)
૧૧. આદિવાસી સમાજ સુધારક અને આદિવાસી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા શહીદ વીરો
૧૨. ભીલ પ્રદેશ માંગના સમર્થનમાં વિચારો
૧૩. ભીલ પ્રદેશમાં સમાવેશ થતા સરહદી રાજ્યોમાં વસવાટ કરતી અનુસૂચિત જનજાતિઓની સૂચિ
૧૪. અન્ય આદિવાસી સમાજના પ્રેરણારૂપ વ્યક્તિઓ
૧૫. સત્ય-અહિંસાના આધારે ભીલ પ્રદેશની માંગ – એજ
માનવ ધર્મ
૧૬. ભીલ પ્રદેશ – એક વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મનિર્ભર
In stock
Reviews
There are no reviews yet.