Additional information
Weight | 99 g |
---|
₹80.00
પછાત સમાજનો ઈતિહાસ
પછાતપણાનું મૂળ કારણ અને પછાતપણું દૂર કરવાના ઉપાય
(ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.)
પુસ્તકના નામમાં છે “પછાત સમાજનો ઈતિહાસ” તો શું આ દેશનો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? શાળા-કોલેજોમાં ભણાવતો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? પછાત સમાજનો ઈતિહાસ અલગથી પુસ્તક કરવું પડે છે તો શું સવર્ણોનો ઈતિહાસ અલગ છે? ભારતના પ્રચલિત ઈતિહાસના પુસ્તકોમાં પછાત સમાજનો ઈતિહાસ કેમ નથી?
આ બધા પ્રશ્નોના જવાબ તમને આ પુસ્તક વાંચવાથી મળી જશે.
👍બાબાસાહેબે કહેલું કે “જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે પોતાનો ઇતિહાસ નથી રચી શકતો.”
458 in stock
Weight | 99 g |
---|