બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષર દેહ ગ્રંથ : 15

Original price was: ₹80.00.Current price is: ₹64.00.

આ પુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત ગ્રંથનું ગુજરાતી અનુવાદ.

આ પુસ્તકો ખુબ જુના હોઈ, પાના પીળા પડેલા, ક્યાંક ફાટેલા, ગુંદર ઉખડી ગયેલ, પાના બરડ તૂટી જાય તેવા, હોઈ શકે છે.

આ પુસ્તકો ખુબ જુના અને દુર્લભ હોવાથી અમોએ છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં મેળવેલ હોઈ, છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં વેચાણ અર્થે મુકેલ છે. વેબસાઈટ પર દર્શાવેલ કિંમત આખરી કિંમત ગણાશે.

આ પુસ્તક મંગાવ્યા બાદ જો પુસ્તકની ક્વોલિટી પસંદ ના આવે તો પુસ્તક મેળવ્યાના દિવસે  તુરંત અમોને ફોન પાર જાણ કરી દિન 2 માં પરત કરવાના રહેશે.  જે કિંમતમાં પુસ્તક ખરીદેલ હશે તેટલી કિંમત પુસ્તક મળેવ્યા બાદ પરત કરવામાં આવશે. આ પુસ્તક રિટર્ન કરવાની સ્થિતિમાં કુરિયર, પોસ્ટનો ચાર્જ ગ્રાહકોએ ભોગવાનો રહેશે.

પુસ્તક જૂજ સંખ્યામાં હોય વેબસાઈટથી ઓર્ડર કરેલ ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સ્ટોક ખતમ થઈ જવાની સ્થિતિમાં, ફોન – વ્હોટ્સએપથી  નોંધાવેલ ગ્રાહકોને પૂરું વળતર પાછું આપવામાં આવશે.

સૌ ગ્રાહકોને નમ્ર વિનંતી સાથે આગ્રહ છે કે વેબ સાઈટના માધ્યમથી પુસ્તકો નોંધાવે.

વધુ માહિતી માટે સંપર્ક કરો,
શરૂઆત બુકસ્ટોર
8141191311

20 % Discount

Quantity 1 - 1000
Discount
(Per Qty)
20%

Additional information

Weight 374 g
Cover

Hard Cover, Paper Back

Reviews

There are no reviews yet.

Be the first to review “બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષર દેહ ગ્રંથ : 15”

Your email address will not be published. Required fields are marked *

Select options This product has multiple variants. The options may be chosen on the product page