Additional information
Weight | 49 g |
---|
₹20.00
દરેક નવબૌધ્ધોએ જાણવા જેવી અને રોજ વાંચવા જેવી બૌદ્ધ ધમ્મને લગતી માહિતી.
૩૨ પાનાની લઘુ પુસ્તિકા કે જેમાં નીચે મુજબની માહિતી છે.
અત્ત દીપો ભવ
ત્રિશરણ
પંચશીલ
૨૮ બુદ્ધોના નામ
બુદ્ધ વંદના
ધમ્મ વંદના
સંઘ વંદના
પાલિ ભાષા, ધમ્મ ધ્વજ, ચાર આર્ય સત્ય
અષ્ટાંગ માર્ગ
બૌદ્ધ ધર્મના મહત્વના સ્થળ
ડૉ. બાબાસાહેબે સમજાવેલ બૌધ્ધ ધર્મના સિધ્ધાંતો
આર્ય અષ્ટાંગિક માર્ગ પ્રાપ્તિમાં મુખ્ય દસ મુશ્કેલીઓ
દસ પારમિતા
બૌદ્ધ ધર્મના પ્રતીકોની ઓળખ
સપ્ત ધર્મ – સપ્તત્રિશત ધર્મ
ધમ્મપદ – ધર્મના પદો
બૌદ્ધોના તહેવાર
ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ રર પ્રતિજ્ઞાઓ
બૌદ્ધ ભિક્ષુને રાખવાની વસ્તુઓ
એકની કિંમત ઃ ૨૦ રૂ.
(૫૦ થી વધુ પુસ્તકો ૧૫ રૂ. પ્રતિ કોપી)
આ સિવાય ૧૫ રૂ. ની કિંમતમાં બાળકો માટેની “બૌદ્ધ વાર્તાઓ” અને “બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં” પુસ્તકો છે. જે ૫૦ થી વધુ નકલ ૧૦ રૂ. માં મળશે.
1844 in stock
Reviews
There are no reviews yet.