ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર

Original price was: ₹20.00.Current price is: ₹16.00.

શરૂઆતની સિક્સર

આ 1 સપ્ટેમ્બર 2023, શરૂઆતને 6 વર્ષ પુરા થાય છે. નિમિત્તે જૂનાગઢ ખાતે 6 લેખકોના પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

છ લેખોમાંથી એક છે, ચર્ચિલ મીરાણા અને પ્રથમ પુસ્તક છે, “ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર”
પુસ્તક નાનું, 24 પાનાનું છે. જેમાં તેમના જન્મથી લઈને અત્યાચારો, બળાત્કારોની વણઝાર, ડાકુરાણી તરીકેની સફર, આત્મ સમર્પણ બાદ તેમની રાજકીય, સામાજિક, ધાર્મિક સફર અને હત્યા સામીલ છે.

આ પુસ્તક સરળ ગુજરાતી ભાષામાં લખાયું છે, જે ધોરણ 4 માં ભણતા બાળકો, અર્ધ શિક્ષિત લોકો અને વૃદ્ધો પણ સરળતાથી વાંચી સમજી શકે. અને ક્રાંતિજવાલા ફૂલનદેવીના જીવન વિષે જાણી શકશે. ફૂલનદેવીના જીવન પર પ્રકાશ પાડતું આ પ્રાથમિક માહિતી આપટુ પુસ્તક આ સૌ મોટી સંખ્યામાં ખરીદી વધાવી લેશો તેવી નમ્ર વિનંતી છે.

પુસ્તકની કિંમત 20 રૂ. છે. પરંતુ 1 સપ્ટેમ્બર 2023 પહેલા ઓર્ડર નોંધાવનાર વાચકોને 15 રૂ. પ્રતિ નકલ આપવામાં આવશે.

1 સપ્ટેમ્બર 2023 બાદ 20 રૂ. માં મળશે. અને 25 થી વધારે કોપી 15 રૂ. પ્રતિ નકલ મળશે.

“શરૂઆતની સિક્સર” કાર્યક્રમની અન્ય વિગતો જાણવા શરૂઆત વ્હોટ્સએપ ગ્રુપમાં જણાવવા વિનાનાંતી. વ્હોટ્સએપ ગ્રુપની લિંક,

મેસેજ સ્પ્રેડ કરવા અને આ કાર્યક્રમમાં આવવા સૌને જાહેર ભાવભીનું આમંત્રણ છે.

પુસ્તક ફોન દ્વારા (8141191312) અથવા ઓનલાઇન વેબ સાઈટ પરથી ઓર્ડર કરી શકાશે.

4938 in stock

20 % Discount

Quantity 1 - 1000
Discount
(Per Qty)
20%

Additional information

Weight 49 g

You may also like…

Add to cart