શરૂઆતને નવ વર્ષ પૂર્ણ – સૌનો ખુબ ખુબ આભાર

૧ સપ્ટેમ્બર ૨૦૨૫ આજે શરૂઆત પબ્લિકેશન અને બુકસ્ટોરનો જન્મદિવસ છે. શરૂઆતને આજે ૯ વર્ષ પૂર્ણ થયા. આ ૯ વર્ષમાં, શરૂઆત ઈ મેગેઝિન, શરૂઆત મેગેઝિન (હાર્ડ કોપી), શરૂઆત બુકસ્ટોર, શરૂઆત પબ્લિકેશન, શરૂઆત સાહિત્ય સંઘ, શરૂઆત પુસ્તક મેળો, દ્વારા બહુજન સાહિત્યના વિકાસ, સંવર્ધન માટે વિવિધ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા, વેચાણ કરવામાં આવ્યું અને સાહિત્ય – સમાજને લાગતી […]