- You cannot add "सौराष्ट्र कच्छ की बौद्ध गुफाए" to the cart because the product is out of stock.
બુદ્ધ અને તેમના ધમ્મનું ભવિષ્ય
₹25.00
14 મી એપ્રિલે દીક્ષા લેતા પેલા ખાસ વાંચવા જેવું પુસ્તક 📖
*બુદ્ધ અને તેમના ધમ્મનું ભવિષ્ય*
લેખક : ડૉ. બાબાસાહેબ આંબેડકર
પાના સંખ્યા : 24
*કિંમત : 25 (25 થી વધુ પુસ્તકો 15 રૂ.)*
આ પુસ્તકમાં અલગ અલગ ધર્મોની બુદ્ધના ધમ્મ સાથે સરખામણી કરીને બુદ્ધનો ધમ્મ શ્રેષ્ઠ કઈ રીતે છે તેની વાત કરી છે.
સાથે સાથે બુદ્ધના ધમ્મનું ભવિષ્ય શું હશે? બૌદ્ધોએ શું કરવાનું? બૌદ્ધ ભંતેએ શું કરવાનું? તે બાબતે પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર નિર્દેશ આપે છે.
સરળ ગુજરાતીમાં અનુવાદ એકી બેઠકે આખું પુસ્તક વાંચવા મજબુર કરે છે.
હવેથી ઓનલાઈન દરેક પ્રકારના (ડેબિટ-ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, વિગેરે) ગેટ વેથી પેમેન્ટ કરી શકાશે.
366 in stock
Dinesh muchhdiya –
Wonderful lnformeson
Dinesh muchhdiya –
Help full
Popin kumar –
Bhudh or uska damm in hindi m