📚💥શરૂઆત રજૂ કરે છે લઘુ પુસ્તિકા શ્રેણી પુસ્તકો🤝
– બહુજન મહાપુરુષોનો પ્રાથમિક પરિચય આપતાં પુસ્તકો
– બહુજન સમાજ માટે ખૂબ ઉપયોગી નાના પુસ્તકો
– ૨૪ અને ૩૨ પાનાના પુસ્તકો
– બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષા
– જરૂરી ફોટા સહિત
– કિંમતમાં સાવ સસ્તું
– ૨૫ થી વધુની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ
– બહુજન મૂવમેન્ટ માટે ઉપયોગી પુસ્તકો
– વાર – તહેવાર પર વિતરણ કરવા માટેના પુસ્તકો
– જન્મ પ્રસંગ, મરણ પ્રસંગ, લગ્ન, સમૂહ લગ્ન, તેજસ્વી તારલા સન્માન, તિથિ ઉજવણી, વિગેરે વખતે વિતરણ કરવા માટેના પુસ્તકો
આ સિવાય અન્ય વિષય પર પુસ્તકો જોઈતા હોય તો સંપર્ક કરવા નમ્ર વિનંતી
📔 😊શરુઆતના લઘુ પુસ્તકોનું લિસ્ટ👌 📕
1) ડૉ. બાબાસાહેબ આંબેડકર
2) માતા રમાબાઈ
3) સંત કબીર
4) બૌદ્ધ વાર્તાઓ
5) પેરિયાર ઈ. વી. રામાસામી
6) વીર મેઘમાયા
7) ધરતી આબા બિરસા મુંડા
08) શહીદ ઉધમસિંહ
9) હું નાસ્તિક કેમ છું?
10) બુદ્ધ વંદના
11) બુદ્ધ અને તેમનો ધમ્મ